બાયોલોજી (Biology) માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ? બ્રિટિશ, જર્મન જર્મન, બ્રિટિશ જર્મન, ભારત અમેરિકા, કેનેડા બ્રિટિશ, જર્મન જર્મન, બ્રિટિશ જર્મન, ભારત અમેરિકા, કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ? કણાભસૂત્ર રિબોઝોમ્સ કોષદીવાલ કોષરસ કણાભસૂત્ર રિબોઝોમ્સ કોષદીવાલ કોષરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ? કણાભસૂત્ર કોષરસ રિબોઝોમ્સ કોષદીવાલ કણાભસૂત્ર કોષરસ રિબોઝોમ્સ કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ? કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય આપેલ તમામ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલવિહીન અંગિકા કઈ છે ? તારાકેન્દ્ર રિબોઝોમ્સ આપેલ બંને એક પણ નહીં તારાકેન્દ્ર રિબોઝોમ્સ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP