બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ? ઉપાંગો કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ કોષઆવરણ ઉપાંગો કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ કોષઆવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ? ગ્લાયકોકેલિક્સ મેનોસ લિગ્નિન પેક્ટિન ગ્લાયકોકેલિક્સ મેનોસ લિગ્નિન પેક્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફેંગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ? કશા પિલિ કોષદિવાલ પ્રાવર કશા પિલિ કોષદિવાલ પ્રાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ? રસધાની આપેલ તમામ નલિકાઓ અને પટલીકાઓ મેસોઝોમ્સ રસધાની આપેલ તમામ નલિકાઓ અને પટલીકાઓ મેસોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ? કશા ફિમ્બ્રી પિલિ અને ફિમ્બ્રી પિલિ કશા ફિમ્બ્રી પિલિ અને ફિમ્બ્રી પિલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP