બાયોલોજી (Biology) સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ? માઇકોપ્લાઝમ શાહમૃગનું ઈંડું ગાલનાકોષ જીવાણુ માઇકોપ્લાઝમ શાહમૃગનું ઈંડું ગાલનાકોષ જીવાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે ? જીવાણુ અને ગાલનાકોષ જીવાણુ ગાલનાકોષ માઇકોપ્લાઝમ જીવાણુ અને ગાલનાકોષ જીવાણુ ગાલનાકોષ માઇકોપ્લાઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO નીલહરિતલીલ આપેલ તમામ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO નીલહરિતલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ? ત્રણ એક જ પાંચ ચાર ત્રણ એક જ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ? ફિમ્બી પિલિ પ્લાસ્મીડ કશા ફિમ્બી પિલિ પ્લાસ્મીડ કશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP