બાયોલોજી (Biology) રિબોઝોમ્સ ક્યાં સંશ્લેષણ પામે છે ? કોષકેન્દ્રીકા કોષરસપટલ કોષરસ ગોલ્ગીકાય કોષકેન્દ્રીકા કોષરસપટલ કોષરસ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આલ્ડોલેઝ ઉત્સેચક કઈ અંગિકા સાથે સંકળાયેલ છે ? કણાભસૂત્ર રિબોઝોમ્સ હરિતકણ ગોલ્ગીકાય કણાભસૂત્ર રિબોઝોમ્સ હરિતકણ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ? કોષરસ કોષરસપટલ કોષકેન્દ્ર કોષદીવાલ કોષરસ કોષરસપટલ કોષકેન્દ્ર કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ? ગોલ્ગીકાય કણાભસૂત્ર હરિતકણ અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય કણાભસૂત્ર હરિતકણ અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP