બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ? આપેલ તમામ પટલમય અંગિકા કોષકેન્દ્ર તારાકેન્દ્ર આપેલ તમામ પટલમય અંગિકા કોષકેન્દ્ર તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમના બે પેટા એકમ કયા છે ? 30 s + 70 s 60 s + 30 s 60 s + 40 s 50 s + 40 s 30 s + 70 s 60 s + 30 s 60 s + 40 s 50 s + 40 s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? કણાભસૂત્ર કોષરસ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષરસ હરિતકણ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ATP ના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ? રિબોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર વ્યતીકરણ જનીનાના પ્રત્યાંકન કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર વ્યતીકરણ જનીનાના પ્રત્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP