બાયોલોજી (Biology) નીચે પૈકી રિડ્યુસિંગ શર્કરા કઈ ? માલ્ટોઝ સ્ટાર્ચ સુક્રોઝ સેલ્યુલોઝ માલ્ટોઝ સ્ટાર્ચ સુક્રોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ? ફળનો ગર લાકડું ઘઉં કપાસના તંતુ ફળનો ગર લાકડું ઘઉં કપાસના તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ? માલ્ટોઝ ગેલેક્ટોઝ લેક્ટોઝ સુક્રોઝ માલ્ટોઝ ગેલેક્ટોઝ લેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ? સ્ટાર્ચ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ? C, H, O, N, Mg, Na C, H, O, N, S, Mg C, H, O, N, P, Ca C, H, O, N, P, S C, H, O, N, Mg, Na C, H, O, N, S, Mg C, H, O, N, P, Ca C, H, O, N, P, S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP