બાયોલોજી (Biology)
મીણ અને ચરબી એકબીજાથી કઈ બાબતે જુદા પડે છે ?

આપેલ તમામ
આલ્કોહોલના પ્રકાર
ફેટીઍસિડની ગેરહાજરી
લિપિડના પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો.

ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે.
તે વાહક પડની રચના કરે છે.
તે લિપિડનો બનેલો છે.
ચેતાતંતુની આસપાસ આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP