બાયોલોજી (Biology) કોષરસ વિભાજન એટલે, કોષવિભાજનનો અંતિમ તબક્કો કોષવિભાજને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો આપેલ તમામ કોષવિભાજનનો અંતિમ તબક્કો કોષવિભાજને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સીનસિટીયમ એટલે, કોષરસ વિભાજન બહુકોષકેન્દ્રકી કાઈનેટોકોર્સ ભાજનતલ કોષરસ વિભાજન બહુકોષકેન્દ્રકી કાઈનેટોકોર્સ ભાજનતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? કેન્દ્રથી પરિઘ તરફ પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી આપેલ તમામ કેન્દ્રથી પરિઘ તરફ પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો. અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે. ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે. ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ શોધો: ભાજનતલ - અંત્યાવસ્થા બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા ભાજનતલ - અંત્યાવસ્થા બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP