બાયોલોજી (Biology) સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કારણે નિર્જીવોથી અલગ તારવી શકાય છે ? સ્પર્શ અને પ્રતિસાદ વૃદ્ધિ અને હલનચલન પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદવિકાસ પ્રજનન સ્પર્શ અને પ્રતિસાદ વૃદ્ધિ અને હલનચલન પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદવિકાસ પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ? ભિન્નતા એક પણ નહીં અંતઃસંકરણ વિભેદનીય પ્રજનન ભિન્નતા એક પણ નહીં અંતઃસંકરણ વિભેદનીય પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ? રાના ટાઈગ્રીના - રાનીડી ફેરીટિમા પોસ્થુમા - મેગાસ્કોલેસીડી હેલીએન્થસ એનસ - એસ્ટરેસી ઝીઆમેઈઝ -ગ્લુમીફ્લોરી રાના ટાઈગ્રીના - રાનીડી ફેરીટિમા પોસ્થુમા - મેગાસ્કોલેસીડી હેલીએન્થસ એનસ - એસ્ટરેસી ઝીઆમેઈઝ -ગ્લુમીફ્લોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ? પેશી જાતિ કોષો અંગો પેશી જાતિ કોષો અંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવની કઈ કક્ષા સામૂહિક લક્ષણો પર આધારિત છે ? વર્ગ પ્રજાતિ જાતિ કુળ વર્ગ પ્રજાતિ જાતિ કુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP