બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? ભિન્નતા પ્રજનન અનુકૂલન મૃત્યુ ભિન્નતા પ્રજનન અનુકૂલન મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગીકાના અણુનું બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગિકાનાં કાર્ય અંગીકાના અણુનું બંધારણ અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગિકાનાં કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઊતરતો અણુ.... GTP ATP DNA RNA GTP ATP DNA RNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP