બાયોલોજી (Biology) નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ? સંગઠન ભિન્નતા અનુકૂલન મૃત્યુ સંગઠન ભિન્નતા અનુકૂલન મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? લિંગ નિશ્ચયન માટે વારસો સાચવવા માટે જનીન ઇજનેરીવિદ્યા માટે અંગ-પ્રત્યારોપણ માટે લિંગ નિશ્ચયન માટે વારસો સાચવવા માટે જનીન ઇજનેરીવિદ્યા માટે અંગ-પ્રત્યારોપણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંગિકાઓના સંકલન વડે શું બને છે ? અંગો પેશી કોષ અંગતંત્રો અંગો પેશી કોષ અંગતંત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ? સમાજ જીવસમાજ વસ્તી નિવસનતંત્ર સમાજ જીવસમાજ વસ્તી નિવસનતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ? જીવાવરણ વસ્તી નિવસનતંત્ર જીવસમાજ જીવાવરણ વસ્તી નિવસનતંત્ર જીવસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP