બાયોલોજી (Biology) પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન-ક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવો ગણાય છે ? સૌથી વધુ અનુકૂલિત સૌથી વધુ સરળ એ પણ નહીં સૌથી વધુ પ્રભાવી સૌથી વધુ અનુકૂલિત સૌથી વધુ સરળ એ પણ નહીં સૌથી વધુ પ્રભાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે.... તેઓને ખોરાક મળી રહે છે. તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ તેઓને ખોરાક મળી રહે છે. તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે..... સંગૃહીત ઉર્જા રાસાયણિક ઊર્જા મુક્ત ઊર્જા યાંત્રિક ઊર્જા સંગૃહીત ઉર્જા રાસાયણિક ઊર્જા મુક્ત ઊર્જા યાંત્રિક ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના દેહનાં તંત્રોમાં અવ્યવસ્થાની માત્રા ક્યારે વધી જાય ? શક્તિના વપરાશ દરમિયાન શક્તિના વિશેષણ દરમિયાન શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિના વહન દરમિયાન શક્તિના વપરાશ દરમિયાન શક્તિના વિશેષણ દરમિયાન શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિના વહન દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ? ચયાપચય મૃત્યુ ભિન્નતા અનુકૂલન ચયાપચય મૃત્યુ ભિન્નતા અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP