બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... જનીન ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર કોષ જનીન ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? પ્રતિક્રિયા વૃદ્ધિ વિકાસ ભિન્નતા પ્રતિક્રિયા વૃદ્ધિ વિકાસ ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ? અનુકૂલન વિકાસ પ્રતિક્રિયા ભિન્નતા અનુકૂલન વિકાસ પ્રતિક્રિયા ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ? અનુકૂલિત સફળ જાગ્રત પ્રભાવી અનુકૂલિત સફળ જાગ્રત પ્રભાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... નવી પ્રજાતિનું સર્જન આપેલ તમામ નવી જાતિનું સર્જન નવા સજીવનું સર્જન નવી પ્રજાતિનું સર્જન આપેલ તમામ નવી જાતિનું સર્જન નવા સજીવનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP