બાયોલોજી (Biology) બાહ્ય કર્ણપલ્લવ કયા વર્ગમાં જોવા મળે છે ? વિહંગ ઊભયજીવી સસ્તન સરિસૃપ વિહંગ ઊભયજીવી સસ્તન સરિસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બતકચાંચનો સમાવેશ શેમાં થાય છે ? અપત્ય અંડપ્રસવી અંડપ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અપત્ય પ્રસવી અપત્ય અંડપ્રસવી અંડપ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અપત્ય પ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ? ઊભયજીવી સરીસૃપ સસ્તન વિહંગ ઊભયજીવી સરીસૃપ સસ્તન વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં દાંત કેટલા પ્રકારોમાં ભિન્નતા પામેલા હોય છે ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ? નખ અને ખરી આપેલ તમામ વાળ શીંગડાં નખ અને ખરી આપેલ તમામ વાળ શીંગડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP