કમ્પ્યુટર (Computer) કોઈ ડોકયૂમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર ક્યા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? માઉસની જમણી કી બે વખત દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે ? ડ્રોપિંગ પિનીન્ગ ડ્રેગિંગ પોઈન્ટિંગ ડ્રોપિંગ પિનીન્ગ ડ્રેગિંગ પોઈન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ક્લિક રાઈટ ક્લિક ડબલ ક્લિક ડ્રેગિંગ ક્લિક રાઈટ ક્લિક ડબલ ક્લિક ડ્રેગિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) UPS નું પૂરું નામ જણાવો. Unified Project solution Uninterpreted payment supliment Uninterruptible Power Supply Universal Power System Unified Project solution Uninterpreted payment supliment Uninterruptible Power Supply Universal Power System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયા પ્રિન્ટરમાં એક પછી એક અસર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે ? ઈકજેટ લેઝર લાઈ ડોટમેટ્રિકસ ઈકજેટ લેઝર લાઈ ડોટમેટ્રિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP