ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. સંરક્ષણ વિધેયક નીતિવિષયક વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક નીતિવિષયક વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP