ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? તારકુન્ડે સમિતિ સંથાનમ સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ સંથાનમ સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ ઈન્દ્રજીત સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? રશિયા અમેરિકા આયર્લેન્ડ જર્મની રશિયા અમેરિકા આયર્લેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46મા 44મા 40મા 42મા 46મા 44મા 40મા 42મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP