ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? જાન્યુઆરી, 1962 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 જાન્યુઆરી, 1962 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 1909 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 4 3 2 5 4 3 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 2 3 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 3 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -202 અનુચ્છેદ -200 અનુચ્છેદ -203 અનુચ્છેદ -201 અનુચ્છેદ -202 અનુચ્છેદ -200 અનુચ્છેદ -203 અનુચ્છેદ -201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP