સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... ખૂબ ખાવું અને પછી સુઈ જવું સ્વેચ્છિક ભૂખમરો સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી આપેલ પૈકી એક પણ નહીં ખૂબ ખાવું અને પછી સુઈ જવું સ્વેચ્છિક ભૂખમરો સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. હાડકાં લીવર કિડની સ્નાયુ હાડકાં લીવર કિડની સ્નાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. વિટામીન-એ ઝીંક આયોડિન લોહતત્વ વિટામીન-એ ઝીંક આયોડિન લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP