સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 4 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 4 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? સ્વાસ્થ્ય પોષણ શિક્ષણ આપેલ તમામ સ્વાસ્થ્ય પોષણ શિક્ષણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 1, 3 1, 4 3, 4 2, 4 1, 3 1, 4 3, 4 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ? ફ્રુટેરીયન વીગન લેકટોવેજીટેરીયન વેજીટેરીયન ફ્રુટેરીયન વીગન લેકટોવેજીટેરીયન વેજીટેરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં આયોડીનનો અતિરેક આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં આયોડીનનો અતિરેક આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં સોડિયમનો અતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP