સામાન્ય વિજ્ઞાન (General Science) સમતોલ આહાર એટલે... ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 280 200 220 320 280 200 220 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં રહેતા લોકોની પોષકતત્વની જરૂરીયાત કોના દ્વારા સૂચવાયેલી છે ? NIN ICMR CFTRI WHO NIN ICMR CFTRI WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 2.5 કિલો 1-2 કિલો 3.5 કિલો 2 કિલો 2.5 કિલો 1-2 કિલો 3.5 કિલો 2 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... પરિપક્વ લોહીની નળીમાં જામી જતો પદાર્થ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી પરિપક્વ લોહીની નળીમાં જામી જતો પદાર્થ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP