સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીન ફ્રેશ ફૂડ વિટામીન કહેવામાં આવે છે ? વિટામિન ડી વિટામીન એ વિટામિન કે વિટામીન સી વિટામિન ડી વિટામીન એ વિટામિન કે વિટામીન સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? ક્લોરીન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ કલોરોક્વીન ક્લોરીન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ કલોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? ઓરી ત્રિગુણી બી.સી.જી પેન્ટાવેલન્ટ ઓરી ત્રિગુણી બી.સી.જી પેન્ટાવેલન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ? 8.5 7.4 14 7 8.5 7.4 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP