સામાન્ય વિજ્ઞાન (General Science) દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ? વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ આબોહવા વ્યક્તિના વજન વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ આબોહવા વ્યક્તિના વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શેના બનેલા હોય છે ? કેરોટીન આયર્ન હિમોગ્લોબીન પ્રોટીન કેરોટીન આયર્ન હિમોગ્લોબીન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? ટ્રોપોસ્ફિયર આયનોસ્ફિયર મેસોસ્ફિયર સ્ટ્રેટોસ્કિયર ટ્રોપોસ્ફિયર આયનોસ્ફિયર મેસોસ્ફિયર સ્ટ્રેટોસ્કિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ એનાટોમી ઓટોપ્સી ઓટોસિજન ઓટોગ્રાફ એનાટોમી ઓટોપ્સી ઓટોસિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP