સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ ખરબચડા બહિર્ગોળ સપાટ અંતર્ગોળ ખરબચડા બહિર્ગોળ સપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. ગ્રામ ટન મિલીગ્રામ કિલોગ્રામ ગ્રામ ટન મિલીગ્રામ કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? 1989 1981 1984 1986 1989 1981 1984 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ? કોરોના ક્રોમોસ્ફિયર ફોટોસ્ફિયર સૂર્યકલંકો કોરોના ક્રોમોસ્ફિયર ફોટોસ્ફિયર સૂર્યકલંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP