સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ? પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન આ ત્રણેમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ઝાલર મીનપક્ષ ફેફસા ચૂઈ ઝાલર મીનપક્ષ ફેફસા ચૂઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? બી એ સી ડી બી એ સી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? વાયુ અચળ ઘન પ્રવાહી વાયુ અચળ ઘન પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં સાદો કાચ અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં સાદો કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP