સામાન્ય વિજ્ઞાન (General Science) કયા લોહી જૂથને 'સાર્વત્રિક રક્તદાતા' નું લોહી જૂથ કહેવાય છે ? એ એબી ડી બી એ એબી ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ___ ના અભાવે થાય છે. ક્ષાર પાણી લોહી વિટામિન ક્ષાર પાણી લોહી વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. પેટ સ્વાદુપિંડ કિડની યકૃત પેટ સ્વાદુપિંડ કિડની યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 60 દિવસ 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? વરસાદ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ધરતીકંપ વરસાદ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP