સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? કાચનો લંબઘન પ્રિઝમ અરીસો બહિર્ગોળ લેન્સ કાચનો લંબઘન પ્રિઝમ અરીસો બહિર્ગોળ લેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી ? કિલોમીટર પ્રકાશવર્ષ (મીટર)² મીટર કિલોમીટર પ્રકાશવર્ષ (મીટર)² મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? જળચક્ર ઘનીભવન બાષ્પીભવન જળસંચય જળચક્ર ઘનીભવન બાષ્પીભવન જળસંચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? ચમેલી લજામણી જાસુદ સૂર્યમુખી ચમેલી લજામણી જાસુદ સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? કંકણાકાર ગજિયો સોયાકાર નળાકાર કંકણાકાર ગજિયો સોયાકાર નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP