સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? કરોડરજ્જુ મધ્ય મગજ પશ્વ મગજ અગ્ર મગજ કરોડરજ્જુ મધ્ય મગજ પશ્વ મગજ અગ્ર મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? - OH - COOH - CHO > C = O - OH - COOH - CHO > C = O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ? ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? Fe2O3 Fe3O4 Fe FeO Fe2O3 Fe3O4 Fe FeO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? શોધી શકાય નહીં શૂન્ય હશે મહત્તમ હશે ન્યુનત્તમ હશે શોધી શકાય નહીં શૂન્ય હશે મહત્તમ હશે ન્યુનત્તમ હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP