સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? એડ્રીનલ થાઈરોઈડ પિટ્યુટરી શુક્રપિંડ એડ્રીનલ થાઈરોઈડ પિટ્યુટરી શુક્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? સિલ્વર તાંબુ લોખંડ એલ્યુમિનિયમ સિલ્વર તાંબુ લોખંડ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? પ્લેનેરિયા પ્લાઝમોડિયમ સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લેનેરિયા પ્લાઝમોડિયમ સ્પાયરોગાયરા રાઈઝોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? ઈન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન પેરાથોર્મોન થાયરોક્સિન ઈન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન પેરાથોર્મોન થાયરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP