ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક આસામ હિમાલય કેરળ કર્ણાટક આસામ હિમાલય કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? ચા કૉફી લવિંગ કાજુ ચા કૉફી લવિંગ કાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? બિયાસ સતલજ રાવી ઝેલમ બિયાસ સતલજ રાવી ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ? કોઇમ્બતુર પોંડિચેરી માયસોર શીવાકાશી કોઇમ્બતુર પોંડિચેરી માયસોર શીવાકાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે ? યુકેલિપ્ટસ બાવળ દેવદાર આસોપાલવ યુકેલિપ્ટસ બાવળ દેવદાર આસોપાલવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP