ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ? સાતપૂડિયા મધમાખી ભૂગા મધમાખી ભમરીયા મધમાખી ડમ્મર મધમાખી સાતપૂડિયા મધમાખી ભૂગા મધમાખી ભમરીયા મધમાખી ડમ્મર મધમાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 967 940 937 951 967 940 937 951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP