ભારતની ભૂગોળ (Geography of India) 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત કર્કવૃત્ત વિષુવવૃત્ત મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત કર્કવૃત્ત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે ? ત્રિપુરા બિહાર અસમ પશ્ચિમ બંગાળ ત્રિપુરા બિહાર અસમ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ? બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ બિહાર, ઝારખંડ અને ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? ચિનાબ રાવી ઝેલમ બિયાસ ચિનાબ રાવી ઝેલમ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP