સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કરુણાવજ્રાયુદ્ધ બાલભારત હમ્મીરમદમર્દન કલાકલાપ કરુણાવજ્રાયુદ્ધ બાલભારત હમ્મીરમદમર્દન કલાકલાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? કહાવલી દ્રયાશ્રય ગણદર્પણ તરંગવઈ કહાવલી દ્રયાશ્રય ગણદર્પણ તરંગવઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ રેવંતગિરિ રાસુ માતૃકાચઉપઈ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ રેવંતગિરિ રાસુ માતૃકાચઉપઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP