સામાન્ય જ્ઞાન (GK) G7 સંગઠનમાં આઠમાં દેશ તરીકે રશિયા કયા વર્ષે જોડાયું હતું ? વર્ષ 1991 વર્ષ 1981 વર્ષ 1998 વર્ષ 1995 વર્ષ 1991 વર્ષ 1981 વર્ષ 1998 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સૂરમા ઘાટી ___ માં સ્થિત છે. રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ આસામ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગંગાની સૌથી મોટી ઉપનદી ___ છે. દામોદર કોશી ગંડક સોન દામોદર કોશી ગંડક સોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ? સરોદ વાયોલિન બંસરી તબલા સરોદ વાયોલિન બંસરી તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP