સામાન્ય જ્ઞાન (GK) આમાં નવું નામ કોને ન મળ્યું ? મદ્રાસ કલકત્તા બોમ્બે અમદાવાદ મદ્રાસ કલકત્તા બોમ્બે અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? હીરક રજત સુવર્ણ આમાંનો એક પણ નહીં હીરક રજત સુવર્ણ આમાંનો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ? ગુલઝારીલાલ નંદા લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? માર્શલ ટીટો જહોન કેનેડી ગોર્બાચોવ નાસર માર્શલ ટીટો જહોન કેનેડી ગોર્બાચોવ નાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP