GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વર્ષ 2019 માટે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ દેશના શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશનો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? આપેલ પૈકી એક પણ નહીં આ યાદીમાં ગાંધીનગરનું મહિલા પોલીસ સ્ટેશન દ્વિતીય ક્રમે આવેલ છે. શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશોનોની યાદીમાં ગુજરાત દ્વિતીય ક્રમે આવેલ છે. આંદામાન નિકોબારના પોલીસ સ્ટેશને આ યાદીમાં ટોચનો ક્રમ મેળવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આ યાદીમાં ગાંધીનગરનું મહિલા પોલીસ સ્ટેશન દ્વિતીય ક્રમે આવેલ છે. શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ સ્ટેશોનોની યાદીમાં ગુજરાત દ્વિતીય ક્રમે આવેલ છે. આંદામાન નિકોબારના પોલીસ સ્ટેશને આ યાદીમાં ટોચનો ક્રમ મેળવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ. રશિયા જર્મની ઈન્ડોનેશિયા ફ્રાન્સ રશિયા જર્મની ઈન્ડોનેશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ઓનલાઈન અશ્લીલ સામગ્રી (Online Pornographic Content) ને લગતા મુદ્દાઓના અભ્યાસ માટે રાજ્યસભાએ ___ ની અધ્યક્ષતા હેઠળ એક પેનલની રચના કરી છે. સુજાના ચૌધરી રેણુકા ચૌધરી સ્મૃતિ ઈરાની જયરામ રમેશ સુજાના ચૌધરી રેણુકા ચૌધરી સ્મૃતિ ઈરાની જયરામ રમેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 5મી ડિસેમ્બર, 2019 ના રોજ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (International Volunteer Day) નો મુખ્ય વિચાર ___ છે. સમાવિષ્ટ ભવિષ્ય માટે સ્વયંસેવક (Volunteer for an Inclusive Future) પીડીતોનો અવાજ માટે સ્વયંસેવક (Volunteer for the Voice of Victims) જરૂરીયાતમંદ લોકો માટે સ્વયંસેવક (Volunteer for the Needy People) પીડીતો માટે સ્વયંસેવક (Volunteer for the Victims) સમાવિષ્ટ ભવિષ્ય માટે સ્વયંસેવક (Volunteer for an Inclusive Future) પીડીતોનો અવાજ માટે સ્વયંસેવક (Volunteer for the Voice of Victims) જરૂરીયાતમંદ લોકો માટે સ્વયંસેવક (Volunteer for the Needy People) પીડીતો માટે સ્વયંસેવક (Volunteer for the Victims) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારત સરકાર અને પોર્ટુગલે પ્રાચીન ભારતીય સ્થળ ___ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલય (Maritime Heritage Museum) સ્થાપવામાં સહકારનો નિર્ણય કર્યો છે. હુબલી, પશ્ચિમબંગાળ અમરાવતી, આંધ્રપ્રદેશ પારાદીપ, ઓરિસ્સા લોથલ, ગુજરાત હુબલી, પશ્ચિમબંગાળ અમરાવતી, આંધ્રપ્રદેશ પારાદીપ, ઓરિસ્સા લોથલ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP