GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ડૉ. આલ્ફ્રેડ માર્શલના પ્રમાણસરતાના નિયમમાં આપેલ સીમાંત તૃષ્ટિગુણ વિશ્લેષણાત્મક ગ્રાહકની સમતુલાને દર્શાવે છે ?

MUx/Py = MUy/Py
Px/MUx = MUy/Py
MUx/Px = Py/MUy
MUx/Px = MUy/Py

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો.
(I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (II) જ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સૂત્ર બિંદુ સાપેક્ષતા માપવાનું છે ?

બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગવક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = માંગ વક્રનું ઉપરનું આત્યંતિક બિંદુ / માંગ વક્રનું નીચેનું આત્યંતિક બિંદુ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું 'માંગ જથ્થામાં' ફેરફાર દર્શાવે છે ?

સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ
ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ
ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ
વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગ વક્રની નીચેની તરફની ગતિ દર્શાવે છે –

માંગમાં ઘટાડો
કિંમતમાં વધારાને કારણે માંગમાં સંકોચન – સેટરિશ પેરિબસ
માંગમાં વધારો
કિંમતમાં ઘટાડાને કારણે માંગમાં વિસ્તરણ – સેટરિશ પેરિબસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP