GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? પ્રત્યક્ષ તપાસ આપેલ પૈકી એક પણ નહીં ગણતરી નિરિક્ષણ પ્રત્યક્ષ તપાસ આપેલ પૈકી એક પણ નહીં ગણતરી નિરિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હેતુઓની એકતા હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હેતુઓની એકતા હુકમની એકવાક્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? કંપનીના લેણદારો દાવેદાર લિક્વીડેટર કંપનીના દેવાદારો કંપનીના લેણદારો દાવેદાર લિક્વીડેટર કંપનીના દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ? ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો આપેલ તમામ પત્રકારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો આપેલ તમામ પત્રકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ એટર્ની જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP