GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? આપેલ પૈકી એક પણ નહીં SEBI RBI IRDA આપેલ પૈકી એક પણ નહીં SEBI RBI IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો. લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ? ધન વિષમતા સંમિત આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા ધન વિષમતા સંમિત આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? આધાર બજાર લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP