GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે. ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વૈજ્ઞાનિક ખરીદીના મુખ્ય ઉદેશોમાં નીચેના પૈકી ક્યા ઉદ્દેશનો સમાવેશ કરવામાં આવતો નથી ? યોગ્ય જથ્થો બગાડ પર અંકુશ યોગ્ય સ્થળ યોગ્ય કિંમત યોગ્ય જથ્થો બગાડ પર અંકુશ યોગ્ય સ્થળ યોગ્ય કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 20 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ? વિજ્ઞાનપત્ર મિનિટ બુક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન Table 'A' વિજ્ઞાનપત્ર મિનિટ બુક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન Table 'A' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP