GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળા થી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 33 22 44 88 33 22 44 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વરદી જથ્થો સરેરાશ સપાટી વરદી સપાટી ભયજનક સપાટી આર્થિક વરદી જથ્થો સરેરાશ સપાટી વરદી સપાટી ભયજનક સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Superlative degree form of 'Little'. Less Littlest List Least Less Littlest List Least ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? આવી કોઈ મર્યાદા હોતી નથી 6 માસ 12 માસ 24 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 6 માસ 12 માસ 24 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે. પીએચ અને તાપમાન કસોટી રંગ અને ગંધનું પરિક્ષણ દ્રાવ્ય ઘન કચરાનું વજન જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી પીએચ અને તાપમાન કસોટી રંગ અને ગંધનું પરિક્ષણ દ્રાવ્ય ઘન કચરાનું વજન જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP