GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અતિ મૂડીકરણના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. કેસૂડાંના કાગળ વિચિત્ર અનુભવ ક્ષુલ્લક બાબતો હળવાં ફૂલ કેસૂડાંના કાગળ વિચિત્ર અનુભવ ક્ષુલ્લક બાબતો હળવાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? ના અશક્ય હા આપેલ પૈકી એક પણ નહીં ના અશક્ય હા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ? રૂ. 3,000/- રૂ. 1,600/- રૂ. 2,800/- રૂ. 2,900/- રૂ. 3,000/- રૂ. 1,600/- રૂ. 2,800/- રૂ. 2,900/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ___ વર્ષમાં થઈ હતી. 1958-59 1973-74 1966-67 1990-91 1958-59 1973-74 1966-67 1990-91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP