GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ? ત્રિકાળ-ઉપપદ ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ત્રિકાળ-ઉપપદ ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the gap.Car : Garage :: Aeroplane : ___ Hangar Depot Harbour Port Hangar Depot Harbour Port ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલમ્પિક-2016માં ભારતની પુસાર્લા વેંકટા સિંધુએ મહિલા બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં તેના પ્રતિસ્પર્ધી ખેલાડી કેરોલિના મરીન ક્યા દેશના રમતવીર છે ? બ્રાઝીલ સ્પેન અમેરિકા આર્જેન્ટિના બ્રાઝીલ સ્પેન અમેરિકા આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. દીવ લીમડી ઉના ખંભાત દીવ લીમડી ઉના ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP