GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રિયો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા ? દીપા મલિક બજરંગ પૂનિયા પૂનમ યાદવ પી. વી. સંધુ દીપા મલિક બજરંગ પૂનિયા પૂનમ યાદવ પી. વી. સંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકાં જોડો.1. એલ્યુમિનિયમ 2. કૉપર 3. આયર્ન 4. ઝીંકP. વિદ્યુતીય કોષ બનાવવાQ. રમકડાં બનાવવા R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં S. ચલણી સિક્કા બનાવવાT. માપવા માટેની ટેપ 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-Q,S, 2-S, 3-Q,T, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 240 રૂ. 190 રૂ. 120 રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 રૂ. 204 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સ્થળે યોજાઈ ? પણજી સેલવાસ દાદરા દીવ પણજી સેલવાસ દાદરા દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો. A1) 1024 Bytes2) 1024 Kilobytes3) 1024 Megabytes4) 1024 Gigabytes B A) 1 KBB) 1 MBC) 1 GB D) 1 TB 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP