Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજીયાત નથી ? બળાત્કારના ગુનાની આપેલ તમામ ઈજાગ્રસ્ત આરોપીની ચોરીના ગુનાના આરોપીની બળાત્કારના ગુનાની આપેલ તમામ ઈજાગ્રસ્ત આરોપીની ચોરીના ગુનાના આરોપીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ ? 35 350 140 70 35 350 140 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આઇ.એલ.ઓ.નું વડુ મથક કયાં આવેલું છે ? ન્યુયોર્ક વોશિગ્ટન પેરિસ જીનીવા ન્યુયોર્ક વોશિગ્ટન પેરિસ જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મીણબત્તી-મીણ, તો કાગળ ___ ચોપડી લખવું વૃક્ષ પસ્તી ચોપડી લખવું વૃક્ષ પસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગ્લુકોઝનું અણુસુત્ર કયું છે ? એક પણ નહીં C6H12O6 H2O CO2 એક પણ નહીં C6H12O6 H2O CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP