ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? ફૂલકાજળી નિર્જળા વ્રત ટીલી વ્રત ગૌરીવ્રત ફૂલકાજળી નિર્જળા વ્રત ટીલી વ્રત ગૌરીવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દોને ગોઠવતા નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાશે ? અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP