ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“આજની રાધાને કોઈ સમજાતું નથી’’ - વાક્યનો પ્રકાર જણાવો ?

હકારવાક્ય
નકારવાક્ય
નકારવાક્ય અને હકારવાક્ય બંને
નિષેધવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ?

ઉદ્દગારવાક્ય
આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
વિધાનવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ?

પ્રશ્નાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
ઉદ્દગારવાક્ય
નિર્દેશવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ?

ક્રિયાતિપત્યર્થ
નામયોગી
હાવભાવ
કેવળપ્રયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP