ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ? જેવા સાથે તેવા સંગ તેવો રંગ સાચને નહ આંચ સોબત તેવી અસર જેવા સાથે તેવા સંગ તેવો રંગ સાચને નહ આંચ સોબત તેવી અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. આગગાડી કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP