ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. માથે પડવું સ્વાભાવિક થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું દુઃખી થઈ જવું માથે પડવું સ્વાભાવિક થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું દુઃખી થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ખૂબ યુદ્ધ કરવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું બહાદુર દર્શાવવી તલવારની ધાર પર ચાલવું ખૂબ યુદ્ધ કરવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું બહાદુર દર્શાવવી તલવારની ધાર પર ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ધંધામાં ફાયદો થવો ગળ્યા પાણીથી સ્નાન કરવું છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ધંધામાં ફાયદો થવો ગળ્યા પાણીથી સ્નાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચીનનો શાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પાકો ગઠિયો ચીન દેશનો વેપારી દુષ્ટ માણસ ચતુર સુજાણ પાકો ગઠિયો ચીન દેશનો વેપારી દુષ્ટ માણસ ચતુર સુજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. આળપંપાળ કરવી ગુસ્સે થવું ઘરમાંથી કાઢી મૂકવું અપશબ્દ બોલવા આળપંપાળ કરવી ગુસ્સે થવું ઘરમાંથી કાઢી મૂકવું અપશબ્દ બોલવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP