ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો ઉજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો ઉજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ? ઉતાવળે આંબા ન પાકે પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ? ફીફા ખાંડવા ધૂમાડાના બાયકા ભરવા રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ફીફા ખાંડવા ધૂમાડાના બાયકા ભરવા રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પૂરમાં પાક નષ્ટ થવો ભૂખે મરવું જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો ભૂખે મરવું જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP